તળાજા ખાતે મહિલા સામખ્ય સોસાયટી દ્વારા ૧૦૦ ગર્લ્સ ટ્રેનીંગનું આયોજન

525

તળાજા તાલુકામાં મહિલા સામખ્ય સોસાયટી દ્વારા ૧૦૦ ગર્લ્સ ટ્રેનિંગનું આયોજન જે.આર.વી. મેર નયના દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આર્થીક રોજગારલક્ષ્મી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ મહિલા સહાયતા કેન્દ્ર વિશેની માહિતી પુરી પાડવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન લંગાળિયા હિતેશભાઈ, લંગાળિયા દર્શનાબેન હિતેશભાઈ, મારૂ પંકજભાઈ જેસંગભાઈ, કાનનબેન તેમજ મહિલા સહાયતા કેન્દ્રના બહેન ગોહિલ અસ્મીતાબેન મસનુખભાઈ દ્વારા માહિતી પુરી પાડવામાં આવી હતી.

Previous articleભાવનગર  મહાપાલિકાના દ્વારેથી
Next articleઈન્દોર ખાતે કલાપંથ સંસ્થા દ્વારા કૃતિઓ રજુ કરી દર્શકોને ડોલાવ્યા