ડોગ સ્કવોર્ડના ડોગ ‘કમલ’નું અવસાન

1118

ભાવનગર પોલીસ અધિક્ષકની કચેરીમાં આવેલ ડોગ સ્કવોર્ડના ડોગ કમલનું વયોવૃધ્ધ હોવાથી અવસાન થયેલ છે. આ ડોગ ૯ વર્ષથી પોલીસને ધણા બધા ગુના ડીટકેટ કરી આપેલ છે. પોલીસ અધિક્ષકની કચેરી ખાતે નાયબ મહાનિરિક્ષક અશોક યાદવ, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, ડી.વાય.એસ.પી. મનીષ ઠાકર તથા પોલીસ જવાનો દ્વારા ડોગ કમલને શ્રધ્ધાજલી પાઠવી હતી.

Previous articleભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે બેઠક યોજાઈ
Next articleકાર્તિક આર્યન સાથે ફિલ્મ મળતા અનન્યા પાન્ડે ખુશ