તળાજા ના ગોપનાથ નજીક આવેલા રાજપરા ગામ ના આચાર્ય અને સ્ટાફ દ્વારા વિધાર્થીઓ અને આગેવાનો સાથે આચાર્ય ના માર્ગદર્શન હેઠળ વાલી અને વિધાર્થીઓ દ્વારા ખુલ્લા સમુદ્ર કિનારે યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી અને સમુદ્ર કિનારે યોગ દિવસ ઉજવ્યો હતો જેથી બાળકો નો ઉત્સાહ બેવડાયો હતો.