તળાજા તાલુકાના જલારામ હાઇસ્કૂલ પીથલપુર દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ ભાગ લીધેલ. યોગ કરવાથી લોકોને લાંબી બિમારીઓમાંથી રાહત, સહનશક્તિ વધે છે. યોગ સ્વસ્થ જીવન જીવવાની કળા છે. બાળકોને આસન, પ્રાણાયામ અને ધ્યાન કરવું જોઇએ.