બગદાણા પોલીસ સ્ટેશન ના પીએસઆઇ દાફડા અને સમગ્ર સ્ટાફ અને બજરંગ દાસ બાપા હાઈસ્કૂલ દ્વારા સયુકત શાળા ના સ્ટાફ અને વિધાર્થીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં બગદાણા ના સમગ્ર પોલીસ સ્ટાફ હાજર રહી યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી અને આગેવાનો અને એસ એમ સી ના સભ્યો જોડાયા હતા.