જાફરાબાદના લુણસાપુરની મહાકાય સીન્ટેક્ષ કોટન કંપનીના ૫૦૦ કર્મચારીઓ દ્વારા વિશ્વ યોગાદીનની ભવ્ય ઉજવણી કરાઇ હતી. લુણસાપુરની મહાકાય સીન્ટેક્ષ કંપનીના ૫૦૦ કર્મચારીઓ દ્વારા આજે વિશ્વ યોગદીનની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં સીન્ટેક્ષ કંપનીના તમામ અધિકારીઓ ભવદિપભાઇ સાથે તમામ કર્મચારીઓ સાથે જ જોડાયા હતા જેમાં વિવિધ પ્રકારના આસનો દ્વારા યોગ કરવાથી શરીરના તમામ રોગોનો નાશ થાય છે તેની જાણકારી અપાઇ હતી.