શિહોર પોલીસ સ્ટે. ના આઇ/સી પો.ઇન્સ. પી.આર સોલંકી,ની સૂચનાથી શિહોર પો.સ્ટે.ના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે વાવડી (ટાણા) ગામે રહેતા ગોપાલસિંહ વનરાજસિંહ ગોહિલના રહેણાંકી મકાનેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની કુલ બોટલ નં.૪૩ કિ.રૂા.૧૧,૧૦૦ નો મુદ્દામાલ મળી આવકા ધોરણસરની કાર્યવાહિ હાથ ધરેલ છે.