પાંચમાં આંતર રાષ્ટ્રીય યોગ દિવસના અનુસંધાને સીઆઇએસએફ સીએએમપી ભાવનગર એરપોર્ટ ખાતે એક યોગ શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં પતંજલિ જિલ્લા યુવા પ્રભારી હેમંતભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સીઆઇએસએફના અધિકારી બ્રિજમોહનસિંહ તથા અન્ય અધિકારી જવાનો એવં એમના પરિવારજનોએ પણ યોગાભ્યાસ કર્યો હતો.