ધંધુકા સ્કુલમાં રેડ-ડેની ઉજવણી

644

ધંધુકા ડી.એ.વિદ્યા મંદિર સ્કૂલમાં રેડ-ડેની ઉજવણી કરવામાં આવી. આજરોજ ધંધુકા ડી.એ.વિદ્યા મંદિર સ્કૂલમાં નર્સરી, જુનિયર, સિનિયર વાળા નાના ભૂલકાઓ દ્વારા રેડ-ડેની ઉજવણી કરવામાં આવી તેમજ બાળકો પણ રેડ કપડા પેહરીને આવી ગયા હતા. સ્કૂલ દ્વારા બાળકોને ફુગ્ગા અને ચોકલેટ પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમને વિજયભાઇ બારડ તેમજ સ્કુલનાં ટીચર્સ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.

Previous articleબરવાળાના ટીંબલા ગામની શાળામાં ધો.૬ થી ૮ બંધ કરાતા ગ્રામજનો દ્વારા શાળાને તાળા બંધી કરાઈ
Next articleદામનગરમાં નવા બસ સ્ટેન્ડનું  લોકાર્પણ