‘વિશ્વ વેટલેન્ડ ડે’નીમિત્તે ભાવનગરની આજુબાજુના વિસ્તારમાં આવતા યાયાવર પક્ષીઓને ઓળખવા અને તેના બચાવ માટે આજે બોરતળાવ કુંભારવાડા આપીજીસીએલ ગોરડ સ્મશાન, રવેચી મંદિર, રૂવા તળાવ, અકવાડા વેટલેન્ડ એરીયા પક્ષીઓની ઓળક કરી ત્રિવેદી રત્નાબેન તથા આચાર્ય ભરતભાઈ પરમારે આ કાર્યક્રમને યાદગાર બનાવીયો હતો પક્ષીઓના રક્ષણના શપથ પણ લીધા હતા.