વલ્લભીપુર પોલીસ સ્ટેશને વિદાય સમારંભ યોજાયો

498

વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભગવાનભાઇ વાલાભાઇ સાંબડની વલ્લભીપુરથી ગારીયાધાર બદલી થતા આજની ઢળતી સંધ્યાએ વિદાય સમારંભ યોજાયો.જેમાં વલ્લભીપુર એમ.ડી.મકવાણા, પ્રો.પો.સ.ઇ આર.વી. ભીમાણી તથા તમામ સ્ટાફગણ તથા વલ્લભીપુરના આગેવાનો હાજર રહયા હતા.જેમાં ભગવાનભાઇ ની ફરજનિષ્ઠા,કાર્યશૈલી તથા વલ્લભીપુરમાં કરેલ કામગીરીનુ વિચારમંથન કરવામાં આવ્યુ.સમગ્ર કાર્યક્રમનુ સંચાલન પો.કોન્સ.વિનોદભાઇ ડાંગરે સંભાળેલ.

Previous articleદશાશ્રીમાળી વણીક જ્ઞાતિ દ્વારા સ્પર્ધા
Next articleરીંગરોડ પર ટ્રક નીચે ચગદાઇ જતા બાઇક ચાલક યુવાનનું મોત