ભાવનગરમાં રથયાત્રાનો માહોલ

451

આગામી તા.૪ જુલાઇના રોજ ભાવનગર શહેરમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓ રથયાત્રા સમિતિ દ્વારા ચાલી રહી છે શહેરના ઘોઘાગેટ ચોક ખાતે ભગવાન શ્રીકૃષ્ણનું વિશાળ કટઆઉટ લગાવાયું છે. જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ઉપરાંત શહેરનાં વિવિધ સર્કલોમાં હનુમાનજી સહિત વિવિધ દેવો, સંતોના કટઆઉટ આકર્ષણ ઉભું કરી રહ્યા છે.

Previous articleરાજ્યસભા ચૂંટણી : જુગલજી ઠાકોર, જયશંકર મેદાનમાં
Next articleરાજયમાં મેઘમહેરથી લોકોમાં ખુશી