બાબરાના ઈંગોરાળા ગામે બે ઈંચ વરસાદ

552

બાબરા તાલુકા માં આજે અતિ ઉકળાટ બફારા બાદ બપોર ના સમયે મેધરાજા એ હેત વરસાવી વાતાવરણ માં ઠંડક પ્રસરાવી દીધી છે બાબરા શહેર માં માત્ર ૭ મી.મી સાથે મોસમ નો કુલ વરસાદ ૭૫ મીમી થયો છે  આજે બપોરબાદ બાબરા ના ઇંગોરાળા ગામે મેધરાજા એ શિમ વિસ્તાર માં પોતાની છડી પોકારી હોઈ તેમ બે ઈચ થી વધુ વરસાદી પાણી પડતા ગામ ના પાદર માંથી પસાર થતું વોકળો માં ગોઠણ બુડ પાણી ભરાયા હતા તાલુકા ના ધરાઈ ગામે પણ સારા વરસાદ ના સમાચાર મળી રહ્યા છે.

Previous articleઅલીગઢના દુષ્કર્મીઓને ફાંસી આપવા રાણપુરનાં ગ્રામજનો દ્વારા માંગણી
Next articleસિહોર મોઢ ચાતુર્વેદી ચુ.સ.બ્રાહ્મણ જ્ઞાતિનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો