તારીખ ૨૩/૬/૨૦૧૯ ના રોજ આણંદ ખાતે યોજાયેલ તરણ સ્પર્ધામાં આપના વલ્લભીપુર ના રહેવાસી ધરમ સિંહ કિરણ સિંહ ચાવડાએ ત્રણેય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે તેમજ પોતાના પર્સનલ રેકોડે સાથે આગળ વધેલ છે અને વલ્લભીપુર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ નું નામ રોશન કર્યું છે .