દામનગર શહેરમાં બહુચર્ચીત બગીચા કૌભાંડની તપાસ શરૂ

586

દામનગર શહેર માં બહુચર્ચિત બગીચા કૌભાંડ ની તપાસ શરૂ પ્રાદેશિક નિયામક કચેરી એથી નિષ્ણાંત સ્ટાફ દ્વારા તપાસ શરૂ કરાઇ વિવિધ વિભાગ ના ઈજનેર દ્વારા ડ્રાઇલીગ ખોદકામ કરી ક્યાં શુ વપરાયું છે તેના પુથકરણ માટે ખરાઈ માટે દીવાલ ના પાયા ગાળેલ છે કે કેમ માટી પુરાણ સહિત આર સી સી સહિત ની આઇટમ વાઇઝ તપાસ કરતા અધિકારી ઓ એ સ્થળ તપાસ સમયે અરજદાર ને સાથે રાખી સવિસ્તાર થી બગીચા કૌભાંડ માં થયેલ ગેરીરીતિ ઓ અંગે ભાવનગર પ્રાદેશિક નિયામક કચેરી માં થી ટેક્નિશ્યલ સ્ટાફ દ્વારા તપાસ શરૂ કરાય બપોર પછી દામનગર શહેર માં ગારીયાધાર રોડ પર સ્વર્ણિમ મુખ્ય મંત્રી યોજના હેઠળ વર્ષ ૨૦૧૩/૧૪ માં ૪૯ લાખ ના બગીચા માં વધુ ૨૨ લાખ એમ કુલ મળી ૭૧ લાખ ની નાણાંકીય ઉચાપત કરવા કામ કરતી એજન્સી અને તત્કાલીન પાલિકા પ્રમુખ સદસ્યો ની મિલીભગત થી ૭૧ ના બગીચા માં સ્થળ પર કામ થયા વગર નાણાં વાપર્યા વગર જ બિલ ચૂકવી આપતા સમગ્ર કૌભાંડ અંગે દામનગર શહેર ના નિવૃત બેંક કર્મચારી એ આર ટી આઈ દ્વારા માહિતી માંગી સમગ્ર કૌભાંડ બહાર આવ્યું અને આ કૌભાંડ ની તપાસ કરી પ્રાંત અધિકારી શ્રી લાઠી એ બગીચા ના કામે ખોટું થયા નું ધ્યાને આવતા પ્રાદેશિક નિયામક ભાવનગર ને રિપોર્ટ કર્યો હતો અને છ માસ માં બગીચો પૂરો કરવા વર્ષ ૨૦૧૫ વર્ક ઓડર્સ આપ્યો અને બગીચો બન્યા વગર જ બિલ ચૂકવી કૌભાંડ આચરવા માં આવ્યું હતું અને ખૂબ ઢીલી તપાસ થી નારાજ અરજદાર નિવૃત બેંક કર્મચારી એ ઉપવાસ આંદોલન શરૂ કરવા ચેતવણી આપતા ફરી તપાસ કરતું પ્રાદેશિક નિયામક કચેરી નું તંત્ર આજે દામનગર સ્થળ તપાસ કરતા ખૂબ મોટી સંખ્યા માં સ્થાનિક શહેરીજનો બગીચા સ્થળે જોવા મળ્યા હતા.

 

Previous articleરાજ્યસભા ચૂંટણી માટે જયશંકર, જુગલજીએ દાખલ કરેલું નામાંકન
Next articleજાફરાબાદના નાગેશ્રીમાં ગઈકાલે બાળકી ખાબક્યા બાદ આજે ખાડામાં ગાય ખાબકી