જાફરાબાદના નાગેશ્રીમાં ગઈકાલે બાળકી ખાબક્યા બાદ આજે ખાડામાં ગાય ખાબકી

553

જાફરાબાદના નાગેશ્રીમાં ગઈકાલે એક બાળકીના મોત બાદ આજે અહીં ગાય પણ ખાબકી હતી જેને મહામહેનતે બહાર કાઢવામાં આવી હતી ત્યારે નાગેશ્રીના ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે.

નેશનલ હાઈવે નુ કામ કરતી. એગ્રો કંપની દ્વારા રેતી ઉપાડી નાગેશ્રી નદી માં ઉડા ખાડા કરવાથી તા.૨૪/૬/૧૯નાસવારે ૮ઃ૩૦ રોજ ગરીબ પરિવારે પોતાનો લાડકવાયો નો જીવ ગુમાવ્યો વિશ્ચનાથ મંગાભાઈચૌહાણ (ઉ.વષૅ.૮)રહેવાશી.. જી. પરવડી. મહારાષ્ટ્ર… અગાઉ તા. ૨૫/૩/૧૯ ના રોજ ખાન ખનીજ વિભાગ ને નાગેશ્રી ના કનુભાઇ બી. વરૂ એ લેખિત રજૂઆત કરી હતી પણ તંત્રની ધોર બેદરકારી સામે આવી.. અને નિર્દોષ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો.જાફરાબાના નાગેશ્રી ગામ પાસે આવેલ નદીની બાજુમાં  રોડના કામમાં મંજુરી કામ કરવા આવેલ પર પ્રાતના મંજુર નો ૧૨વષૅ નો  બાળક ઉંડા ખાડા પડી જતાં મોત થયું હતું. આ ઘટના ના પગલે   ખાણ ખનીજ ખાતું દોડતું થયું અનેક વાર રજૂ આતો હતા તંત્ર આંખ આડા કાન કરી  મલોજો જોયા કરતું હવે રેલો આવતાં ઘઘે લાગેલું તંત્ર શું કરે તે લોકો જોશે આ વિસ્તારમાં  એનેક નદીઓ માંથી ખનીજ ચોરી થાય રહી છે  અને હજીયે કેટલાય બાળકો મોતને ભેટે જો તંત્ર ધ્યાન આપેતો કેટલાય બાળકો બચે  આ મંજુર પરીવાર પોતાના ગુજરાન માટે મહારાષ્ટ્ર થી   નાગેશ્રી આવેલ છે અને તને મળવા માટે પોતાના સગા અહીંયા આવેલ અને તેનો પુત્ર નદી ના કીનારે રમતો હતો ત્યારે અચાનક આ ઘટના બની હતી.

તો આજે જાફરાબાદ તાલુકા નાગેશ્રી ગામ મા જે હાઇવે ના કોન્ટ્રાક્ટર દ્વારા નદી મા ખાડા પાડી ને નિર્દોષ બાળક નો જીવ ગુમાવ્યો તો તયા આજે બીજા દિવસે એક નિર્દોષ ગૌ માતા હાલવા જતા ફસાઈ ગયા હતા તે હિટાજી મસિન દ્વારા કાઢવા મા આવ્યા તો પણ કોઈ જવાબદાર અધિકારીઓ કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરે તેવી ગામ ના કોઇ નિર્દોષ બાળકો કે મુગા પશુ ઓ બીજી વાર ભોગ ન બને તેવી કાળજી લેવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.

Previous articleદામનગર શહેરમાં બહુચર્ચીત બગીચા કૌભાંડની તપાસ શરૂ
Next articleવૃદ્ધાવસ્થાનાં વ્યાધિઓનાં ટૂંકસાર