તળાજા તાલુકાના નિચડી ગામે પરંપરાગત બળદગાડા શણગારી અને આપણી સંસ્કૃતિ ઉજાગર થાય એ હેતુથી બધા બાળકોને બળદગાડામાં બેસાડી ને શાળા પ્રવેશઉત્સવ કરાવાયો હતો.જેમાં ગામના સંરપચ મંજુલાબેન ઢાપા તથા ગામ યુવા ઉપપ્રમુખ સહદેવ ઢાપા તથા આચાર્ય મનસુખભાઈ જાની જોડાયા હતા.