સિહોર ના બંધન પાર્ટી પ્લોટ ખાતે ભાજપ પ્રદેશ ના આગેવાન આઈ કે જાડેજા ના નેજા હેઠળ સંગઠન પર્વ ને લઈને બેઠક યોજાઈ ગઈ જેમાં ૨૩ તારીખ બલિદાન દિવસ તેમજ ૨૫ તારીખ કાળો દિવસ તરીકે ઉજવણી કરાઈ તેમજ મહિલા મોરચા દ્વારા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ને જય શ્રી રામ નો પત્ર લખી ને તેમના મુખ્યમંત્રી સ્થાનકે મોકલાવ્યો હતો કાર્યક્રમમાં જિલ્લાના આગેવાન તેમજ તાલુકાના મહિલા મોરચાના આગેવાનો તેમજ નગરપાલિકા ના ચૂંટાયેલા સભ્ય હાજર રહ્યા હતા.