GujaratBhavnagar કુંભારવાડામાં વરસાદનાં વધામણા By admin - June 26, 2019 842 ભાવનગર શહેરમાં ચોમાસામાં વરસાદ વરસતાની સાથે જ કુંભારવાડા માઢીયા રોડ ખાતે ધનાભાઇ ચા વાળા શ્રીફળ વધેરીને વરસાદનાં વધામણા કરે છે. તેના ભાગરૂપે આજે ચોમાસાની સીઝનનો વરસાદ પડતા જ રસ્તા ઉપર દસેક જેટલા શ્રીફળ વધેરીને વરસાદનાં સ્વાગત સાથે વધામણા કર્યા હતા.