રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા જેને પદ્ય વિભુષણથી નવાજ્યા તેવા માજી મહારાજા રઘુવીરસિંહજીએ પણ વંશવલી રાષ્ટ્રીય સંસ્થાના પ્રદેશ પ્રમુખ શંભુજી રાવને તેમના દરેક કાર્યક્રમમાં આમંત્રીત કરતા આવે છે. કારણ વહી એ રાજુપુતાનાની શાન છે. આ રાષ્ટ્ર માટે રાજપુતાનાના અનેક રાજપૂતો કાઠી ક્ષત્રીયોએ બલીદાન આપેલા છે. અને તે રાજપુતની વંશાવલી માત્રને માત્ર વહિવંચા બારોટ સિવાય ક્યાંય ન મળે એટલે તેમાંય કોઇ સ્થાનિક મંડળ નથી. આતો વંશાવલી રાષ્ટ્રીય સંસ્થા છે. એટલે તેના રાજપુતાના રેજીમેન્ટ સહિત કહી દીધું કે તમે ભલે ફોજમાં હો પણ બારોટના ચોપડા આપડા નામ ન ચડ્યા હોય ત્યાં સુધી આપડે ભૂત બનીને ભટકવું પડે છે. માટે શિરોહી મહારાજ હંગામી હાઇનેસ મહારાજ રઘુવીરસિંહજી સાથે વંશ લેખોની વહીયાત્રાનું આવતા સમયમાં થવા જઇ રહ્યો છે. અને હવે તેમાં ગુજરાત રાજપુતા સાથે ઓરગત સંબંધથી બંધાઇ ગયેલ છે. અને તેમણે કાઠીયાવાડના તમામ રાજપુતાના રેજીમેન્ટ સહિત જાણ કરી દીધી છે. કે આ વંશાવલી સંસ્થાને કોઇપણ કાર્યક્રમ કરવો હશે તો અમો રાજપુતાના સમસ્ત વહિવંચા બારોટ સમાજ કહેશે તેમ કરી લઇશું.