મોટા ઉમરડા પ્રા.શાળામાં બાળકોને ભેટ

626

ગઢડા તાલુકાના મોટાં ઉમરડા પ્રાથમિક શાળા માં આજરોજ ગામનાં આગેવાનો શાળા શીક્ષકો દ્વારા શાળા ખાતે મોટા ઉમરડા ગામનાં વતની રાધાબહેન કુંવરજીભાઇ ગોધાણી તથા તેમના પૌત્ર વિનિતભાઇ અને અંકિત ભાઇ તરફથી શાળા ના દરેક બાળકો  ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓને    નોટબુક દફતર ( સ્કુલ બેગ) કંપાસ પેન પેન્સિલ તથા રમતગમતના સાધનો અંદાજે ૫૫૦૦૦/- રૂપિયા    હજાર નું દાન આપીને માતુભુમિનિ શાળા નું ઋણ અર્પણ કર્યુ છે.

Previous articleદામનગરમાં સીનીયર સીટીઝન ટ્રસ્ટ દ્વારા નેત્રયજ્ઞનું આયોજન
Next articleરાજુલા-જાફરાબાદના સાંકડા રસ્તાઓ, પુલ મોટા કરી ઓવરબ્રિજ બનાવવા માંગ