ગાંધીનગરથી ચિલોડા જતાં સેકટર – ૩૦ પાસેના બ્રીજ પરથી એક રીક્ષા ૧૦૦ ફુટ જેટલી નીચે સાબરમતીની કોતરોમાં ખાબકી હતી. જેમાં બેઠેલ છ જણાને ઈજા થવા પામી હતી. આ તમામ લોકો બોરીજના હોવાનું પ્રાથમિક જાણકારી મુજબ જાણવા મળ્યું છે. તેમને હાલ ગાંધીનગર સિવિલમાં સારવાર માટે તાત્કાલિક ખસેડવામાં આવ્યા છે.