ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઇડ સંઘ સાથે જોડાયેલા વિવિધ શાળાના રાજ્ય પુરસ્કાર સ્કાઉટ ગાઇડ તેમજ રોવર રેન્જર માટે સ્વજાગૃતિ અને જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં વિશ્વ રક્તદાન દિવસ અંગે માહિતી આપવામાં આવેલ અને રક્તદાન કરવા માટે જનજાગૃતિ કરવામાં આવેલ.