પ્લાસ્ટીક વિવર્સ એસો. દ્વારા બાઇકરેલી

537

પ્લાસ્ટીક પાટી વણાટકામ કરતા મજુરો દ્વારા ભાવ વધારાની માંગ સાથે ભાવનગર જિલ્લા પ્લાસ્ટીક વિવર્સ એસોસીએશનનાં બેનર તળે છેલ્લા બે મહિનાથી આંદોલન ચલાવાઇ રહ્યું છે. છતાં કોઇ ઉકેલ નહીં આવતા આજે શહેરનાં કુંભારવાડા ખાતેથી પ્લાસ્ટીક વિવર્સો દ્વારા વિશાળ બાઇક રેલી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં જોડાયેલા લોકોએ સુત્રોચ્ચાર સાથે ભાવ વધારાની માંગણી કરી હતી.

Previous articleલૂંટ કેસમાં દાયકાથી ફરાર શખ્સ ગારિયાધારથી ઝડપાયો
Next articleચોરીના ગુનાના આરોપી પાસેથી પૂછપરછમાં દાગીના, રોકડ મળી રૂા.૭.૨૨ લાખની રીકવરી