રાજુલા હોમગાર્ડ કમાન્ડર ટીલાવતનો વિદાય સમારોહ

547

રાજુલા ખાતે હોમગાર્ડ કમાન્ડર નલીન એલ.ટીલાવતનો વયમર્યાદાથી પી.આઇ.તુવરની હાજરીમાં હોમગાર્ડઝ યુનિટ દ્વારા વિદાય સમારંભ યોજાયો તેમજ ઇન્ચાર્જ બારૈયાને આવકાર્યા હતા.

રાજુલા તાલુકા હોમગાર્ડ યુનિટ ઓફીસર એન.એલ.ટીલાવત, જિલ્લા કમાન્ડન્ટ જોશી, સ્ટાફ ઓફિસર શીખવા, રાજુલા પી.આઇ.તુવર, પી.એસ.કાદરી, અમહદ એ. ગોરી, ભાવનાબેન બાંભણીયા, મધુબેન એન. ટીલાવત, અજયભાઇ ગોહિલ, એ.એ.ગોરી, અનિલભાઇ દેસાઇ, બી.સી.ધાખડા, બારૈયા-જાફરાબાદ, ભટ્ટ-સાવરકુંડલા, ગાહાભાઇ ડુંગર, કચ્છી-ડેડાણ, તેમજ તમામ હો.ગા.લેડીઝ અને જેન્સ સભ્યોએ ઉત્સાહભેર આપેલ વિદાય. તેમજ ઇન્ચાર્જ કમાન્ડર જાફરાબાદના બારૈયાભાઇને રાજુલા હોમગાર્ડઝ યુનિટ દ્વારા આવકાર્યા હતા. રાજુલા તાલુકા હોમગાર્ડ યુનિટના લેડીઝ અને જેન્સ જવાનોએ ટીલાવતને સોનાનો ચેઇન ભેટ આપેલ.

Previous articleદામનગરમાં ન.પા. અધિક ઇજનેર સેવા નિવૃત્ત થતા વિદાય સમારોહ
Next articleબાબરા ખાનકા એ પંજેતન પાક ખાતે શેક્ષણિક સેમીનાર યોજાયો.