રામમંત્ર શાળામાં વિદ્યાર્થી પ્રતિનિધિની ચૂંટણી

473

શાળામાં શિસ્ત અને નેતૃત્વના ગુણો વિદ્યાર્થીઓમાં કેળવાય તેવા હેતુથી શાળાના આચાર્ય અને શિક્ષકગણની રાહબરી નીચે વિદ્યાર્થીઓની લોકશાહિ ઢબે ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં દરેક વર્ગમાં મોનીટર ચૂંટવામાં આવ્યા હતા. ચૂંટાયેલા મોનીટરો દ્વારા જી.એસ. અને વાઇસ જી.એસ.ની ચૂંટણી કરવામાં આવી હતી. દરેક વિદ્યાર્થી ભાઇઓ-બહેનોએ આ ચૂંટણી પ્રક્રિયામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Previous articleરાજુલા ખાતે શિક્ષક શરાફી મંડળીની સાધારણ સભા મળી
Next articleશિશુવિહારમાં કોર ગૃપ કાર્યકરોને તાલીમ