રથયાત્રા માટે પ્રસાદીની સફાઇ

481

ભાવનગર શહેરમાં આગામી તા.૪નાં રોજ જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવનાર છે ત્યારે રથયાત્રાની તડામાર તૈયારીઓ ને આખરી ઓપ અપાઇ રહ્યો છે જેના ભાગ રૂપે રથયાત્રાના સમગ્ર રૂટ પર વિતરણ કરવાની ત્રણ ત્રણ જણાની પ્રસાદી માટેના ચણાની આજે સૂર્યા સોસાયટી ચાવડીગેઇટ ખાતે સફાઇ કરવામાં આવી હતી જેમાં સ્થાનિક બહેનો જોડાઇ હતી.

Previous articleઅંધ શાળા ખાતે પ્રજ્ઞાચક્ષુ જગતનાં પદ્મશ્રી મુક્તાબેન ડગલીનો સત્ત્કાર સમારંભ યોજાયો
Next articleકરચલીયા પરા, શિવનગરમાં ચાલતા જુગારધામ ઉપર એલસીબીનો દરોડો