દેવળીયા યંગસ્ટર ગૃપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

543

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવાળિયા ગામ માં આજે તારીખ ૩૦/૭ ના રોજ ૧૧૦૦ વૃક્ષો નું વૃક્ષારોપણ કરવામાં આવીયુ હતું  જેમા ગામ ના સરપંચ , ઉપ સરપંચ, ગ્રામ ના વિવિધ સભ્યો અને ગ્રામ્ય જનો, પ્રાથમિક શાળા ના આચાર્ય તથા સર્વ સ્ટાફ ગન અને વિધાર્થીઓ જોયા હતા. આ કાયકર્મ ની શરૂઆત પ્રાથમિક શાળા થી કરવા મા આવી હતી અને પછી આખા ગામ માં વૃક્ષો નું રોપણ કરવામાં આવીયુ હતું. જેમાં મુખ્ય મેમાન તરીકે પેથા ભાઈ આહિર અને કાળું ભાઈ આહિર અને વન વિભાગ ના મહિપત સીંહ તથા રામદેવ સીંહ જોડાયા હતા.

Previous articleઘોઘામાં શેર અલી સરકારની શાનદાર ઉર્ષ શરીફની ઉજવણી
Next articleસિહોર પોલીસ સ્ટેશન ખાતે રથયાત્રા અનુસંધાને બેઠક મળી