GujaratBhavnagar શહિદના પરિવારને રબારી સમાજ દ્વારા સહાય By admin - June 30, 2019 742 વીર શહીદ દેવાભાઈ ભરવાડ બગદાણા નજીક ગામ-કરમદીયા ને ઘાટલોડિયા રબારી સમાજ યુવક મંડળ તેમજ ભાગ્યોદય સોસાયટી રબારી સમાજ વતી ૧,૦૦,૦૦૦/- છોકરાના શિક્ષણ માટે આર્થિક મદદ રૂપે દાન પેટે આપેલ તેમના પત્ની અને પુત્ર દ્વારા રકમ સિવકારવામા આવી હતી.