શિહોર ખાતે મેઘરાજાની જોરદાર બેટિંગ બાદ રસ્તાઓ અભિયાન જરૂરી હાલ પોલીસ સ્ટેશન સામે સુરકા ના ડેલા પાસે આમ ઘણી જગ્યાએ રસ્તાઓ પર પથ્થરોમાંથી તણાઈ આવેલા હોય તો નગરપાલિકા તથા આર એન્ડ બી વિભાગ દ્વારા તાત્કાલિક આ પથ્થરો તથા માટે દૂર કરવા લોકમાંગ ઉઠી છે આમાંથી પથ્થરને કારણે અકસ્માત સર્જાવાની શક્યતાઓ છે તો વહેલી તકે આ માટે તથા પથ્થરો દૂર કરવા જનતાની માંગ ઉઠી છે