દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો હાવતડ ઈંગોરાળા ધામેલ ભટવદર માંગુકા ઠાંસા મૂળિયાપાટ સુવાગઢ સહિત અનેકો ગ્રામ્ય માં ૧થી ૩ ઇચ વરસાદ અનરાધાર વરસાદ થી કુંભનાથ મહાદેવ મંદીર તળાવ માં કુદરત ના આશીર્વાદ સમાં વરસાદ થી પાણી ન નિરંતર પ્રવાહ નો દર્શનીય નજારો જોવા મળ્યો ઠેર ઠેર બાળકો વરસાદ ના નદી નાળા વોકળા ના ચાલતા પાણી માં નાહવા નો આનંદ ઉઠાવતા બાળકો ખુશ ખુશાલ જોવા મળ્યા હતા હાવતડ ઈંગોરાળા માં મુશળધાર વરસાદ થી ઠેર ઠેર નદી નાળા વોકળા ઓ બે કાંઠે વહેતા કુદરતી નજારો જોવા શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં લોકો જોવા ઉમટી પડ્યા હતા જય ભુરખિયા સરોવર કુંભનાથ તળાવ ઠાંસા રોડ ચેકડેમ સહિત ના જળાશયો માં નીર આવતા ઠેર ઠેર આનંદિત થતા લોકો વરસાદી ચાલતા પાણી ના પ્રવાહ નો દર્શનીય નજારો જોવા મળ્યો હતો.