ભાવનગર શહેરની જાહેર સ્વચ્છતા વિશે પ્રત્યેક લોકો વાકેફ છે મહાપાલિકાની આળસુના એદી કર્મીઓ – અધિકારી ગણના કારણે પ્રત્યેક વિસ્તારોમાં કચરાના પુંજ ખડકાયેલા કાયમી માટે જોવા મળે જ છે. ત્યારે શહેરના સ્વચ્છતા અન્વયે એક વિશેષ ટીમ સર્વે અર્થે શનિવારે આપનાર છે.!! શહેરના ભારતી સોસાયટી કુંભારવાડા- માઢીયા રોડ, તથા ટાઉનહોલ મોતીબાગ પાસે ઉંડીને આંખે તેવી ગંદકી, કચરો દરરોજ જોવા મળે છે.