મંગલ ચેરીટેબલે ટ્રસ્ટ – આનંદનગર દ્વારા આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા – ૭ અંબિકા પ્રાથમિક શાળા ખાતે ધો. ૪,૫,૬ ના બાળકો ને દફતર વિતરણ કરેલ. આ કાર્યક્રમ માં શિક્ષણ સમિતિ ના સદસ્ય કલ્પેશ મણિયાર, શાસનાધિકારી તથા મંગલ ચેરીટેબલે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ખાસ ઉપસ્થિત રહી અંદાજે ૧૦૦ બાળકોને દફતર વિતરણ કરેલ.