વલ્લભીપુરની માનસ શાળામાં ચતુર્વિધ કાર્યક્રમનું આયોજન

689

માનસ કુમાર શાળા વલભીપુરમાં નિવૃત પ્રાથમિક શિક્ષણાઅધિકારી મમતાબેન ચૌહાણ ના મુખ્ય મહેમાન પદે  શાળા પ્રવેશોત્સવમાં ધોરણ એક થી આઠ માં પ્રથમ સ્થાને આવેલ વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ તેમજ ૫ થી ૮ માં પ્રથમ નંબર આવેલ બાળકોને પ્રમાણપત્ર વિતરણ તેમજ બાળમેળો અને લાઈફ સ્કીલ કૌશલ્યવર્ધક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહેલ અને વાલી સંમેલન નું આયોજન પણ થયેલ ઇનામ વિતરણ વિદ્યાર્થી પ્રાસંગીક પ્રવચન અને સ્વાગત શાળાના આચાર્ય આરકે રાઠોડ દ્વારા કરવામાં આવેલ આ પ્રસંગે સમગ્ર શાળા પરિવાર સાથ  અને સહકાર આપેલ.

Previous articleડીઝીટલ ઇન્ડીયા યોજનાને ૪ વર્ષ પૂર્ણ થતા વહિવટી તંત્ર દ્વારા સેલીબ્રેશન એનીવર્સરી
Next articleબોટાદ જીલ્લામાં ૧.૩૨ લાખ જમીનમાં ખરીફ પાકનું વાવેતર થયુ