ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ આખરી ઓપ અપાય રહ્યો છે ત્યારે પરશુરામ મિત્ર મંડળ દ્વારા ૫૦૦ કિલો ચણા મસાલેદાર ચણાની પ્રસાદી તથા પાણીની વ્યવસ્થા રાખેલ છે. પ્રાગરાજ મહિલા મંડળ દ્વારા ચણાની સફાઇ ભગવાનના ભાવ સાથે કરતા દ્રષ્ટી ગોચર થાય છે. કે.બી.ઝાલા રાજશક્તિ ગૃપ તથા દિવાનપરા વેપારી મંડળ ગ્રુપ તેમજ ભક્તજનોના સહયોગ આપેલો છે.