GujaratBhavnagar રથયાત્રાના રૂટ પર પોલીસની ફ્લેગ માર્ચ By admin - July 2, 2019 714 આવતીકાલ તા.૪ને ગુરૂવારના રોજ ભાવનગર શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સમગ્ર રૂટ ઉપર આજે એસ.પી.નાં માર્ગદર્શન હેઠળ પોલીસની વિશાળ ગાડીઓનાં કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. અને રથયાત્રાનાં સંપૂર્ણ રૂટનું નિરીક્ષણ કર્યું હતું.