રાજુલા પીજીવીસીએલનું ગૂંચવાયેલ કોકડાની ધારાસભામાં ધારાસભ્ય અંબરીષભાઇ ડેર અને ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ સામ સામે ચર્ચા કરેલ. રાજુલા જાફરાબાદ ખાંભા વિજ પ્રશ્ન આજે ધારાસભામાં ધારાસભ્ય અંબરીષભાઇ ડેરે ચગાવ્યો ત્યારે તેના જવાબમાં ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલે જવાબમાં આખા વિસ્તારના વિજ પ્રશ્ન બાબતે ચર્ચાઓનો દોર તે બાબતે ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલે ધારાસભામાં પીજીવીસીએલના રાજુલા, જાફરાબાદ, ખાંભા તાલુકાના પ્રજાલક્ષી ફાયદાની જાણ કરાઇ જે લાઇવ પ્રસારણ થતા રાજુલા જાફરાબાદ, ખાંભાની જનતાએ સંતોષ અનુભવ્યો.