પી.કે. ચૌધરી કોલેજમાં વ્યાખ્યાન

888
gandhi10-2-2018-2.jpg

પી.કે. ચૌધરી મહિલા આર્ટસ કોલેજના સમાજ શાસ્ત્ર વિભાગ દ્વારા સેમ.રની વિદ્યાર્થીનીઓને વિષયના ભાગરૂપે કુટુંબ નિયોજનનું મહત્વ અને જાણકારી અંતર્ગત ડો. શિલ્પાબેન ચૌધરી સ્ત્રી રોગ નિષ્ણાતનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું . જેમાં કોલેજની તમામ વિદ્યાર્થીનીઓ હાજર રહી કુટુંબ નિયોજનની પધધતિ, માસિક ચક્ર, પ્રજનનશીલતા મેનોપોઝ વગેરે વિશે જાણકારી અને માર્ગદર્શન મેળવ્યું હતું.  આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડો. ઉર્મિલાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમાજશાસ્ત્ર વિષયના અધ્યક્ષ ડો. સનોલ વી. મોદીએ કર્યુ હતું. 

Previous article દહેગામ રેલવે સ્ટેશન વિસ્તારમાં ગંદકીના ઠગ, સફાઇ કાર્ય ઠપ્પ
Next article ગાંધીનગરમાં શિક્ષણ વિભાગની સામૂહિક ચિંતન શિબિર