આજ રોજ તા.૪.૭.૧૯ ના પવિત્ર યાત્રાધામ પાલિતાણા ની પુણ્ય ભૂમિ ઉપર પરમ પરાગત નીકળતી સમસ્ત ઠાકોર સમાજ ના પૂ.વેલનાથ બાપા ની ભવ્ય રથયાત્રા ખાખચોક શુભ સ્થળે થી પૂ તુલસીદાસજી બાપુ તેમજ પાલીતાણા ટાવુંન પોલીસ સ્ટેશન ના પી આઈ ચુડાસમા સાહેબ સ્ટાફ પરિવાર ભરતભાઇ રાઠોડ (એ એચ પી) ઠાકોર સમાજ અગ્રણી ભરતભાઇ ઠાકોર કનુભાઈ.પીલુભાઈ.કિશનભાઈ.ભીમાજી.મનાભાઈ અને ઠાકોર સમાજ ના યુવાનો ની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરવા માં આવેલ આ રથયાત્રા માં આર એસ એસ પરિવાર કપિલભાઈ ડોડીયા.પીતાંબર સાહેબ કડેલ.હર્ષદભાઈ કનાડા. તેમજ પાલીતાણા સમરસતા સદભાવના સમાજ ના અગ્રણીઓ ઉપસ્થિત રહિયા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભરતભાઇ રાઠોડ ના જણાવ્યા મુજબ તમામ સમાજ ના લોકો જોડાયા હતા અને ભાઈ ચારો રહે તે માટે વેલનાથ બાપા ને પ્રાથના કરવામાં આવી હતી.