નંદકુંવરબા મહિલા કોલેજ – દેવરાજનગર ખાતે બી.એ.ની હિન્દી વિભાગની વિદ્યાર્થીનીઓ પાટે ઓરીએન્ટેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા, ભાવનગર ડો. જનક જોષીનું હિન્દી કહાનીઓનો ઉદ્દભવ અને વિકાસ વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં, હિન્દુ ભાષામાં લખેલી પ્રખ્યાત વાર્તાઓની જાણકારી આપી તેનું વિશ્લેષણ કર્યુ હતું.