સરકારની તરફથી નેશનલ ટ્રાંસપોર્ટ કાર્ડનું એલાન કરવામાં આવ્યું છે. જેનો ઉપયોગ રેલવે અને બસોમાં કરવામાં આવશે. તેને રૂપે કાર્ડની મદદથી ચલાવી શકાશે. જેમાં બસની ટિકિટ, પાર્કિંગનો ખર્ચ, રેલની ટિકિટ દરેક વસ્તું એક સાથે જ આપવામાં આવશે. તેની સાથે જ સરકારે સ્ર્ઇંના ફોર્મુલાને અપનાવવાની વાત કરી છે. જેમાં મેન્યુફેક્ચરિંગ રિપેયર અને ઓપરેટનો ફોર્મુલા લાગુ કરવામાં આવશે.