વાળુકડમાં વીજળી પડતા મૃત્યુ પામેલ મહિલાનાં પરિવારને સરકારી સહાય

571

ઘોઘા તાલુકાના વાળકડ ગામેં કુદરતી વીજળી પડતા હંસાબેન સુતરિયાનું અકસ્માતે મૃત્યુ થતા તેમના પરિવારના ધર્મેન્દ્રભાઈ સુતરિયાને રૂ,૪૦૦૦૦૦ લાખની સહાય નો ચેક અર્પણ કરતા ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ,જિલ્લા પંચાયત વિપક્ષના નેતા પ્રહલાદસિંહ ગોહિલ,અને તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ સોનગરા સાથે ડેપ્યુટી તાલુકા વિકાસ અધિકારી હરેન્દ્રસિંહ ઝાલા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અનિરુદ્ધસિંહ ગોહિલ, સરપંચ રમેશભાઈ તલાટી મંત્રી ઘનશામસિંહ ગોહિલ ઉપસ્થિત રહયા.

Previous articleરાજ્યસભાની બંને સીટ પર ભાજપની જીત
Next articleભુરખીયા પ્રા.શાળામાં શૈક્ષણિક કિટ વિતરણ