ઇ-પીએઓ, જીએસટી કચેરી, જુના સચિવાલયની ટીમ દ્વારા ઉદય ભાયાણીના નેતૃત્વમાં સેક્ટર-૬ માં ક્રિશ્ના વૃધ્ધાશ્રમમાં વાર્ષિક જરૂરિયાતની ચીજવસ્તુઓ આપવા સાથે ૩૦ જેટલા વડીલો સાથે સુરૂચી સમય પસાર કરી હળવો નાસ્તો કરાવવામાં આવ્યો હતો.આ રીતે ક્રિષ્ના વૃદ્ધાશ્રમનાં વડિલોને ઉપયોગી ચીજ વસ્તુઓ આપવામા આવતા વયોવૃદ્ધોમા આનંદની લાગણી જોવા મળતી હતી.
Home Gujarat Gandhinagar સેક્ટર-૬માં ક્રિષ્ના વૃદ્ધાશ્રમનાં વડિલોને ઉપયોગી ચીજ વસ્તુઓનું વિતરણ કરાયું