ઘોઘારોડ પર પાણીની લાઈન તુટી

789
bhav12-2-2018-4.jpg

શહેરના ઘોઘારોડ પર ફાતીમા સ્કુલની પાસે લાઈનનું ખોદાણ કામ ચાલું હોય જેમાં પાણીની લાઈન તુટી જતા બેફામ રીતે પાણી રોડ પર આવી ગયું હતું અને ઠેર-ઠેર પાણીના ખાબોચીયા ભરાયા હતા. જેથી રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડી હતી.

Previous article મનપાના સત્તાધીશો દ્વારા ખેડૂતોની આજીવિકા છીનવવાનો પ્રયાસ
Next article ‘એક શામ પોલીસ કે નામ’ સંગીત સંધ્યાનું આયોજન