લીલીયા તાલુકામાં આવેલ હરિપર ગામે પ્રેરણા ટ્રસ્ટ ની પ્રેરક પ્રવૃત્તિ માદરે વતન માં વૃક્ષારોપણ કરતા “પ્રેરણા ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ” સુરત ના ગૌ સેવકો યુવકો એ અમરેલી જિલ્લા ના લીલીયા તાલુકા ના હરિપર ખાતે સુંદર વૃક્ષારોપણ કર્યું હતું મોટી સંખ્યા માં વૃક્ષો ને સુરક્ષિત કરતા પાંજરા સાથે વૃક્ષ ઉછેર ને વેગ આપવા અપીલ કરી પર્યાવતન પ્રકૃતિ ના જતન જાળવણી માટે હદયસ્પર્શી અપીલ સાથે વૃક્ષારોપણ કર્યું અને ગુલાબી યુનિફોર્મ માં સજ્જ સ્વંયમ સેવકો ની ફૂલગુલાબી સેવા વૃક્ષઉછેર માટે ગામ વિસ્તારો માં પ્રેરણાત્મક સંદેશ આપ્યો વૃક્ષારોપણ નહિ વૃક્ષઉછેર કરો ની શીખ સાથે હરિપર ને હરિયાળું બનાવવા અનુરોધ કર્યો હતો.