વિશ્વ સિંહ દિનની ઉજવણી સંદર્ભે બેઠક

446

વિશ્વ સિંહ દિવસ ૧૦ ઓગસ્ટની ઉજવણીના સંદર્ભમાં જિલ્લા સંયોજકોનીબેઠકનું આયોજન સાસણ ખાતે ડો. ધીરજ મિતલ ડીસીએફ.સાસણના નેતૃત્વમાં ગઈકાલે  ૬ જુલાઈના રોજ સંપન્ન થયું જેમાં  વનવિભાગ ના  જયશ્રીબેન પટાટ, કરશનભાઈ વાળા વગેરેએ ઉજવણીનું નવું આયોજન તથા વિવિધ પ્રશ્નોને વિષદ છણાવટ કરી. સિંહ દિવસ ના જિલ્લા સંયોજકો  તખુભાઈ  સાંડસુર, રજનીકાંત ભટ્ટ, દિનેશ ગોસ્વામી, અજીતસિંહ ગોહિલ વગેરે હાજર રહ્યા.

Previous articleદુનિયાની ઇકોનોમીમાં હાલમાં ભારતનો ટોપ-૫માં સમાવેશ – મુકેશભાઇ પટેલ
Next articleબીકોમ સેમ-રના પરિણામમાં વિદ્યાર્થીઓને થયેલા અન્યાય બાબતે કુલપતિને રજુઆત