શહેરનાં મોતીબાગ ટાઉન હોલ ખાતે પ્રથમ સમુહ શાદી સમારોહ યોજાયો હતો. જેમાં દુલ્હા-દુલ્હન નિકાહ પઢાવવામાં આવેલ હતા.
આ પ્રસંગે આવેલ હાજી હયાતખાન બ્લોચ, ઇકબાલભાઇ આરબ, ભોપાભાઇ ભડીયાદ્રા, પ્રતાપભાઇ બારોટ, હાજી દિલાવર દસાડીયા, કાળુભાઇ બેલીમ, હાજી હનીફભાઇ ચૌહાણ, હાજી અબેદભાઇ આરબ, યુનુસભાઇ આરબ, હાજી યુનુસભાઇ ધામેચા, રજાકમીયાબાપુ, રઇશભાઇ કાજી, ફિરોજભાઇ ડેરૈયા વગેરે હાજર રહ્યા હતા.
આ પ્રસંગને સફળ બનાવવા ઇમરાન શેખ, મુનાફ બેલીમ, યુનુસ મનસુરી, યાસ્મીનબેન મલેક, અલ્તાફ, હબીબાણી, હુસેન કુરેશી, યુસુફ શમા, તસ્લીમ કાગદી, રફીક કાગદી, અસ્લમ પઠાણ, તલ્હાખાન પઠાણ, એજાજ શેખ, રોહન શેખ, જાકીર શેખ, નઇમ કાગદી, આસીફ પતાણી, સાજીદ કુરેશીએ જહેમત ઉઠાવી હતી.