રાજુલા નગરપાલિકા ચૂંટણી માટે ભાજપનો પ્રચાર વેગમાં

664
guj1322018-6.jpg

આગામી તા.૧૭મીએ જ્યારે રાજુલા નગરપાલિકાનું મતદાન થવાનું છે ત્યારે હીરાભાઈની સુચનાથી જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણે ભાજપ આખી ટીમ પ્રમુખ મયુરભાઈ, નગરપાલિકા ચેરમેન દિલીપભાઈ જોશી, પ્રતાપભાઈ મકવાણા, હર્ષ વસોયા, રણછોડભાઈ મકવાણા, વનરાજભાઈ વરૂ, નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ ધાખડા, મહેન્દ્રભાઈ ધાખડા, ગોસાઈબાપુ, કમલેશભાઈ (માધવ), અભિષેક દવે, પરેશભાઈ લાડુમોર, રવિભાઈ બલદાણીયા, છત્રજીતભાઈ વરૂ, સાગરભાઈ સરવૈયા અને અરવિંદભાઈ માલકલીયા સહિતે ગોકુલ નગર વિસ્તાર વોર્ડ નં.૬ના ઉમેદવારોની ટીમને લોકસમર્થન મળી રહ્યું છે.

Previous article દામનગરમાં લેઉવા પટેલ સમુહલગ્ન
Next article સોમનાથ મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે