મહુવા તાલુકાની ઓથા અને આંગણકા પ્રાથમિક શાળામાં ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા ૫૦૦ વૃક્ષો શાળા- ગામ- તેમજ લાભાર્થીઓને આપવામાં આવેલ. આ વૃક્ષોનું શાળાનું મેદાન- શાળાના વિદ્યાર્થીઓ- તેમજ ગામ લોકોને આપવામાં આવેલ. આમ શાળા- ગામ- સીમને હરિયાળુ બનાવવા સંસ્થા ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા યશસ્વી પ્રયાસ કરવામાં આવે છે. મહુવા તાલુકાની ૧૦૦ કરતાં વધુ શાળામાં વૃક્ષો વિતરણ કરવામાં આવેલ.