લહેરીયા હનુમાન આશ્રમમાં મંહત જ્ઞાનદાસ બાપુ ભાલાબાપુ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે સવામણ દુધ સવામણ શેરડી અને ફ્રુટનો અભિષેક કરવામાં આવ્યો હતો તેમજ મહા મૃત્યુજંય જાપ યજ્ઞ કરવામાં આવેલ ગામના શિવ ભક્તો સવારથી જ દર્શન કરવા ઉમટી પડ્યા હતા. તેમજ બટુકભોજન અને પ્રસાદનો લાભ લીધો હતો.